દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે
શ્રદ્ધાંજલિ

દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે

https://yestv.co.in/wp-admin/ https://yestv.co.in/wp-admin/ મોરબી ખાતે જુલતા પુલની દૂર્ઘટનામાં આશરે 140 થી વધુ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા પણ ખૂબ વધારે છે.આ દૂર્ઘટનાના તમામ મૃતકોને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સહન કરવાની…

સરદાર પટેલને કોટિ કોટિ નમન
શ્રદ્ધાંજલિ

સરદાર પટેલને કોટિ કોટિ નમન

દરેક વર્ષે આવતી ૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે. (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ…

મધર ટેરેસાની જન્મ જયંતિ
શ્રદ્ધાંજલિ

મધર ટેરેસાની જન્મ જયંતિ

મહાન સંત મધર ટેરેસાની તારીખ 26 ઓગસ્ટના રોજ 112મી જન્મ જયંતિ છે. મધર ટેરેસા. 21મી સદીના મહાન માનવતાવાદીઓમાંના એક છે..કલકત્તાના સેન્ટ ટેરેસા તરીકે પણ ઓળખાય છે, તેમને તેમના મહાન કાર્ય અને સમાજમાં યોગદાન માટે હંમેશા…

 દિગ્ગજ સંગીતકાર અને મહાન ગાયક બપ્પી લહેરીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

 દિગ્ગજ સંગીતકાર અને મહાન ગાયક બપ્પી લહેરીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ

બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર ગાયક ભપ્પી દા લહરીનું ૬૯ વર્ષની વયે ગઈકાલે રાત્રે નિધન થયું છે.ગાયક સંગીત નિર્દેશક બપ્પી દાનું નામ અમર રહેશે. તેમની આત્માને શાંતિ મળે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

લતા મંગેશકરજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

લતા મંગેશકરજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

ભારત રત્ન, પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી, શ્રી લતા મંગેશકરજી નું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન
શ્રદ્ધાંજલિ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન

આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી.આપણા દેશ માટે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે તેને કદાપિ ભૂલી શકાય તેમ નથી.સરદાર વલ્લભભાઇ પટેલ કે…

મધર ટેરેસાને તેમની જન્મજયંતિ પર હદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

મધર ટેરેસાને તેમની જન્મજયંતિ પર હદયપૂર્વક શ્રદ્ધાંજલિ

મિશનરીઝ ઓફ ચેરિટીના સ્થાપક, સમગ્ર વિશ્વના દીન દુખિયાના બેલી,વૈશ્વિક શાંતિ માટેનું નોબલ પરિતોષિક અને ભારતરત્ન ટેરેસાને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ વંદન. તેણીએ પોતાનું આખું જીવન બીમાર, મૃત્યુ પામેલા અને નિરાધાર લોકોની સેવા માટે સમર્પિત…

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

આજે ભારતના ખુબજ સન્માનીય અને યુવા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77 મી જન્મ જયંતી છે.દેશના તમામ ધર્મો અને ભાષાઓના લોકોમાં રાષ્ટ્રીય એકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપવાની  ઉદ્દેશથી આ દિવસને 'સદભાવના દિવસ' અથવા સંપ દિવસ…

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…
Uncategorized શ્રદ્ધાંજલિ

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…

નેતાજી સુભાષચંદ્ર બોઝની 'પુણ્યતિથિ' પર શ્રદ્ધાંજલિ દેશવાશીઓમાં આઝાદીની તીવ્ર ઝંખના જાગૃત કરનાર મહાન સ્વતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સેનાપતિ, નેતાજી સુભાષચંદ્ર બોઝની 76મી 'પુણ્યતિથિ' ( 23/01/1897 થી 18/08/1945) પર શ્રદ્ધાંજલિ,શત્ શત્ નમન... “તુમ મુજે…