Read Time:36 Second
https://yestv.co.in/wp-admin/
https://yestv.co.in/wp-admin/
મોરબી ખાતે જુલતા પુલની દૂર્ઘટનામાં આશરે 140 થી વધુ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા પણ ખૂબ વધારે છે.આ દૂર્ઘટનાના તમામ મૃતકોને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સહન કરવાની શક્તિ આપે. જે લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે તેઓ તમામ તાત્કાલિક સજા થઈ જાય તેવી પણ પ્રાર્થના કરીએ છીએ.

