

આજરોજ રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી આ પ્રસંગે વિશાળ સંખ્યા માં રાજકોટ ની આમ જનતા જોડાઈ હતી વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવા આવતા નાગરિકો માટે સરબત તેમજ ચા પાણી નાસ્તાઓ ની વિશેષ સગવડતા કરી હતી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી અને બાબા સાહેબ નાં જીવન ચરિત્ર ની ઝલક જોવા નાગરિકો માટે સ્ટોલ ઉભા કરાયા હતા જેમાં સાહિત્ય ને લગતી વિવિધ પુસ્તકો સહિત ફોટા વિગેરે નું પણ પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમ માં બોહાળી સંખ્યા માં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શહેર નાં હોસ્પિટલ ચોક નજીક આવેલ બાબા સાહેબ ની પ્રતિમા એ પ્રસંગ યોજાયો હતો
રિપોર્ટર અમીત ધ્રુવ રાજકોટ