આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ
રાષ્ટ્રીય સમાચાર

આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

આપ સૌ દેશવાસીઓને આઝાદીના 75માં પર્વની અનેક અનેક શુભકામનાઓ “યસ ટીવી પરિવાર” તરફથી પાઠવીએ છીએ.આજનો  દિવસ દરેક ભારતીય માટે ખૂબજ ખાસ છે.વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.ભારતની આ આઝાદીમાં ઘણા વીર…

પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે ફરમાવી મનાઈ
રાષ્ટ્રીય સમાચાર

પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે ફરમાવી મનાઈ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખીને રાષ્ટ્રધ્વજને લઈને મહત્વના નિર્દેશ આપ્યા છે. સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરે. કેન્દ્રએ…

ઇલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી થશે માફ
રાષ્ટ્રીય સમાચાર

ઇલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી થશે માફ

સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવા આશયથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહનોની નોંધણી ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.સરકારનું માનવું છે કે…

એસબીઆઈએ વેબસાઈટ દ્વારા દંડના નિયમોની આપી જાણકારી
રાષ્ટ્રીય સમાચાર

એસબીઆઈએ વેબસાઈટ દ્વારા દંડના નિયમોની આપી જાણકારી

ભારતીય સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો ખાતામાં બેલેન્સ ન હોય તો તમારે દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાનો દંડ ભરવો પડશે અને તેના પર અલગથી જીએસટી વસૂલવામાં આવશે. જો તમે…

બેન્કમાં ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે
રાષ્ટ્રીય સમાચાર

બેન્કમાં ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે

કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. હવે કોઈપણ બેન્ક બંધ થાય કે ડૂબી જાય તો ગ્રાહકોની 5 લાખ…

પાસપોર્ટ માટે હવે પોસ્ટ ઓફિસમાં પણ અરજી કરી શકાશે
રાષ્ટ્રીય સમાચાર

પાસપોર્ટ માટે હવે પોસ્ટ ઓફિસમાં પણ અરજી કરી શકાશે

ઈન્ડિયા પોસ્ટ દ્વારા એક ટ્વીટ દ્વારા માહિતી  આપવામાં આવી છે તમારા નજીકની પોસ્ટ ઓફિસ સીએસસી કાઉન્ટર પર પાસપોર્ટ માટે નોંધણી અને અરજી કરવી સરળ છે.વધુ માહિતી માટે, નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. અત્યાર સુધીમાં વિદેશ…

જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.:રાહુલ ગાંધી
રાષ્ટ્રીય સમાચાર

જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.:રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ 45 સેકન્ડનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. તેમાં તેઓએ અલગ-અલગ એ સમાચારોની ક્લિપિંગ દર્શાવી છે, જ્યાં દેશમાં વેક્સીની અછત છે. રાહુલ ગાંધીએ આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘જો સમજતા દેશના…

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
રાષ્ટ્રીય સમાચાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

સંરક્ષણ મંત્રાલયે IIT કાનપુરની મદદથી તૈયાર કરેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લીકેશનનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે પ્રારંભ કરાવ્યો છે.આ બિભાગને મળતી ફરિયાદ નિવારણમાં સુધારા માટે વિકસાવવામાં આવેલી સૌથી પહેલી આર્ટિફિશિયલ…

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ
રાષ્ટ્રીય સમાચાર

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ

સમગ્ર વિશ્વમાં નામના પ્રાપ્ત કરનાર બાબા રામદેવ સાથે સંકળાયેલા પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ વધારી આપવામાં આવી છે.કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પતંજલીને કોઈપણ રકમનું દાન કરશે તો દાતાને તેટલી રકમનો…

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ
રાષ્ટ્રીય સમાચાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ

દેશમાં બૅન્કિંગ ક્ષેત્રમાં વધતા જતાં ડિજિટલ  વ્યહવારોની સાથે સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થતો જાય છે. આથી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) એ પોતાના ગ્રાહકોના હિતમાં એક માર્ગદર્શિકા ટ્વીટ…