સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મિની વેકેસનમાં પ્રવાસીઓનો ધસારો
ગુજરાતની નવાજુની

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મિની વેકેસનમાં પ્રવાસીઓનો ધસારો

ગુજરાતમાં મિનિ વેકેસીનની તક મળતા જ પ્રવાસના શોખીનો ફરવા નીકળી પડ્યા હતા.ગુજરાતનાં પ્રવાસન સ્થળોમાં હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધતું જાય છે.તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટની 3 રજાઓમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં નિર્માણ પામેલી લોહ…

હરે કૃષ્ણ હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ હરે હરે……
ધર્મ ભક્તિ

હરે કૃષ્ણ હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ હરે હરે……

આજે દેશભરમાં ઉજવાઈ રહી છે તે કૃષ્ણ જન્માષ્ટમીને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે સમગ્ર ભારતમાં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યદીન "કૃષ્ણજન્મોત્સવ".જન્માષ્ટમી પર્વની આપ સર્વોને…

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સન્માન:ગુજરાત સરકાર આપશે  રૂ 3 કરોડ
શુભેચ્છા-અભિનંદન

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સન્માન:ગુજરાત સરકાર આપશે રૂ 3 કરોડ

ભાવિના પટેલે દેશ માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે.ભાવિના પટેલના સિલ્વર મેડલે ઈતિહાસ રચ્યો છે, તે પણ રાષ્ટ્રીય રમત દિવસ પર.ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીનાઇન સમગ્ર ભારતને બહુમાન અપાવનાર ભાવિના પટેલને 'દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન…

ગુજરાતનાં સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ
ધર્મ ભક્તિ

ગુજરાતનાં સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતાં રાજ્યના મોટા સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભાવિકોને દર્શનનો લહાંવો મળશે તેનાથી વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડાકોર મંદિરમાં આ વર્ષે હવે શ્રીજીનો…

રસીકરણ બાદ પણ માસ્કનો ઉપયોગ જરૂરી: ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ
કોવિડ-19

રસીકરણ બાદ પણ માસ્કનો ઉપયોગ જરૂરી: ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય જણાવે છે કે કોઈપણ વ્યક્તિનું રસીકરણ થયું હોવા છતાં માસ્ક લગાવવું જરૂરી છે,કારણકે  વેક્સિન કોરોના સામે લડવામાં મદદરૂપ થાય છે,પરંતું આ સંક્રમણથી સુરક્ષાની ગેરન્ટી નથી આપતું. કોરોનાની બીજી લહેર હજું સમાપ્ત…

મધર ટેરેસાને તેમની જન્મજયંતિ પર હદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

મધર ટેરેસાને તેમની જન્મજયંતિ પર હદયપૂર્વક શ્રદ્ધાંજલિ

મિશનરીઝ ઓફ ચેરિટીના સ્થાપક, સમગ્ર વિશ્વના દીન દુખિયાના બેલી,વૈશ્વિક શાંતિ માટેનું નોબલ પરિતોષિક અને ભારતરત્ન ટેરેસાને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ વંદન. તેણીએ પોતાનું આખું જીવન બીમાર, મૃત્યુ પામેલા અને નિરાધાર લોકોની સેવા માટે સમર્પિત…

નાના બાળકોને બટન સેલ સંચાલિત રમકડાઓ આપતા વાલીઓ સાવધાન
જન જાગૃતિ

નાના બાળકોને બટન સેલ સંચાલિત રમકડાઓ આપતા વાલીઓ સાવધાન

આજકાલ બજારમાં મળતી LED રાખડીના કારણે નાના બાળકો કેવી મુશ્કેલીમાં મુકે જાય છે તેની ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરમાં ત્રણ વર્ષના બાળકના હાથે બાંધવામા આવેલી LED રાખડીનો બટન સેલ તેના નાકમાં નાખી દેતા બાળકનો…

વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી ભાષા દિવસના ગૌરવપૂર્ણ અભિનંદન
સમાચાર વિશેષ

વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી ભાષા દિવસના ગૌરવપૂર્ણ અભિનંદન

જય જય ગરવી ગુજરાત' લખી વિશ્વભરમાં ગુજરાતની જય બોલાવનાર કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, સંપાદક અને સંશોધક કવિ શ્રી નર્મદ (નર્મદાશંકર લાભશંકર દવે) જીની જન્મજયંતીની સાથે સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પણ છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ…

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર:ગુજરાત હાઈકોર્ટ
કાયદો અને ન્યાય

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર:ગુજરાત હાઈકોર્ટ

નાગરિકોને મળેલા રાઇટ ટુ પ્રાઇવસીના બંધારણીય અધિકારના આધારે દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર છે એવો હુકમ કરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે. હાઇકોર્ટ સમક્ષ અરજદારે એવી રજૂઆત કરી છે કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ…

વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી
સમાચાર વિશેષ

વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાયો ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી.તમામ વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવાના ઉમદા ઉદેશથી  શહેર ટ્રાફિક પોલીસ દ્વારા…