News Visitors : 120
0
0
Read Time:33 Second
મિશનરીઝ ઓફ ચેરિટીના સ્થાપક, સમગ્ર વિશ્વના દીન દુખિયાના બેલી,વૈશ્વિક શાંતિ માટેનું નોબલ પરિતોષિક અને ભારતરત્ન ટેરેસાને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ વંદન. તેણીએ પોતાનું આખું જીવન બીમાર, મૃત્યુ પામેલા અને નિરાધાર લોકોની સેવા માટે સમર્પિત કર્યું. તે ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે.
