News Visitors : 101
0
0
Read Time:28 Second
આજે દેશભરમાં ઉજવાઈ રહી છે તે કૃષ્ણ જન્માષ્ટમીને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે સમગ્ર ભારતમાં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યદીન “કૃષ્ણજન્મોત્સવ”.જન્માષ્ટમી પર્વની આપ સર્વોને “યસ ટીવી પરિવર” તરફથી હાર્દિક શુભકામનાઓ..
