વિદેશની 41 ભાષાઓ શીખવતી એપ બનાવનાર જીટીયુ એશિયામાં પ્રથમ યુનિવર્સિટી

વિદેશની 41 ભાષાઓ શીખવતી એપ બનાવનાર જીટીયુ એશિયામાં પ્રથમ યુનિવર્સિટી

0 0
Spread the love
Read Time:1 Minute, 42 Second

તાજેતરમાં રોમાનીયાના ATI સ્ટુડિયોઝ સંચાલિત મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશનનો “ફોરેન લેંગ્વેજ લર્નીગ પ્રોગ્રામ” શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જુદાં- જુદાં દેશની ૪૧ થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે.આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર જીટીયું GTU એશિયાની સૌપ્રથમ યુનિવર્સિટી છે.આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર જીટીયુ એશિયાની સૌપ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે.જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના વરદ હસ્તે આ પ્રોગ્રામનો શુભારંભ કરાયો હતો. દરેક વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે જુદી-જુદી સંસ્કૃત્તિમાં બોલાતી ભાષાઓને શીખી શકે અને તેના કાર્યસ્થળ પર પણ તેનો સવિશેષ ઉપયોગ કરઋ શે તે આનો મુખ્ય ઉદ્દેશ છે.આપણાં વિદ્યાર્થીઓને ફ્રેન્ચ, જર્મન, સ્પેનિસ, અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષા શીખવી હોય તો, મોન્ડલીના લાયસન્સથી પોતાના લેપટોપ,મોબાઈલ,ટેબ્લેટ કે કૉમ્પ્યુટરમાં તેમની અનૂકૂળતાએ ૪૧ થી વધુ  પૈકી મનપસંદ કોઈપણ ભાષા શીખી શકશે.આનાથી GTUમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતની રાષ્ટ્રભાષા હિન્દી શીખવામાં પણ સરળતાં રહશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ