0
0
Read Time:17 Second
હે ભગવાન હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.