આપનો કીમતી મત સમજી વિચારીને આપજો

આપનો કીમતી મત સમજી વિચારીને આપજો

0 0
Spread the love
Read Time:31 Second

ગુજરાત વિધાનસભાની ચુટણીમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે.કોઈપણ પક્ષના ભાષણો કે પ્રલોભનો થી પ્રભાવિત થઈને નહીં પરંતુ આપના તથા આપના બાળકોનું ભાવિ અને રાજ્યની તમામ પ્રજાની સુરક્ષા અને કલ્યાણને દયાને રાખીને આપનો કીમતી મત યોગ્ય પાર્ટીના યોગ્ય ઉમેદવારને આપજો.આપની શરતચૂકની કિમત તમામ પ્રજાને ચૂકવવી પડશે તેનું દ્યાન રાખજો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ