બાળકને સાચો પ્રેમ ફક્ત માતા-પિતા જ આપી શકે.

બાળકને સાચો પ્રેમ ફક્ત માતા-પિતા જ આપી શકે.

0 0
Spread the love
Read Time:25 Second

એક જીવને આ દુનિયામાં લાવવો અને તેને પ્રેમ તથા વાત્સલ્યથી જતન કરી એક આદર્શ વ્યક્તિત્વ આપવાનું કામ ફક્ત માતા-પિતા જ કરી શકે છે.બાળકની આજ ની ચિંતા માતા કરે છે જ્યારે આવતી કાલની ચિંતા પિતા કરે છે. આથી જ માતા-પિતા ભગવાન સમાન પૂજવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ