ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દવારા મુંબઈમાં એક નવું ડુપ્લેક્સ ખરીધું હોવાના સમાચાર વહેતા થયા છે.આ ડુપ્લેક્સ 28 માળના બિલ્ડીંગમાં 27 માં મળે છે જેનો કુલ વિસ્તાર 5184 વર્ગફૂટ છે જેની કિંમત 31 કરોડ હોવાનું માનવામાં આવે છે.મહારાષ્ટ સરકારે કોરોના સંક્રમણના કારણે ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીના કારણે આ મિલકતની ખરીદી કરી મોટો ફાયદો કર્યો છે.