આજરોજ કોટક સ્કુલ ખાતે રઘુવંશી ફ્રેન્ડ લેડીસ ક્લબ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ પારિતોષિક એનાયત કરી બહુમાન કરાયું હતું પ્રોત્સાહિત કરવાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રઘુવંશી ફ્રેન્ડ લેડીઝ ક્લબ નાં પ્રમુખ જાગૃતિ બેન ખીમાણી નાં અધ્યક્ષ સ્થાને આયોજન કર્યું હતું આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનો વિદ્યાર્થીઓ નાં વાલીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રમુખ જાગૃતિ બેન ખીમાણી તેમજ તેમની ટીમ સંસ્થાના તમામ હોદ્દેદારો સદસ્યો દ્વારા કાર્યક્રમ ને સફળ કરવા જહેમત ઊઠાવી રહ્યા હતા.