News Visitors : 120
0
0

Read Time:26 Second
દુનિયામાં એક માત્ર મા જ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના બાળકોને જીવનમાં સુખ આપવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. કહેવત છે ને કે ‘મા તે મા બીજા બધા વગડા ના વા” માટે જીવનમાં ક્યારેય પોતાની મા ને કોઈ દુખ ના આપશો નહીં તો કદાપિ સુખી નહીં થાવ.

