Read Time:25 Second

મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન
લાંબાથી સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા કરશનભાઈ
સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા કરશનભાઈ
એકદમ સાદગીભર્યું જીવન જીવતા હતા કરશનભાઈ સોલંકી
સવારે 10.30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમયાત્રા
