રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત
ગુજરાતને પ્રદુષણમુકત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર એવી છે કે રાજ્ય…