
Read Time:45 Second

મહિલાઓ માટે સરકારી યોજનાઓ અને કલ્યાણ કાર્યક્રમો
કાયદાકીય સમર્થન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ
કુલપતિની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ, કમિશનરની કચેરીના સંકલનમાં અમલી “સેતુ કાર્યક્રમ” “મહિલા કાયદાઓ (POSH એક્ટ 2013) અને યોજના” વિષય ઉપર કુલપતિ પ્રો.અમીબહેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
