Read Time:22 Second

Surat માં વરિયાવમાં 2 વર્ષનાં બાળકનું ગટરમાં ગરકાવનો મામલો
ફાયર બ્રિગેડનાં 60 થી વધુ જવાનો બાળકને શોધવામાં લાગ્યા
છેલ્લા 14 કલાકથી બાળકને શોધવાની કામગીરી યથાવત
પરંતુ, હજુ સુધી બાળકની કોઇ ભાળ ન મળતા માતા-પિતા-પરિવારજનોમાં ચિંતા
