Read Time:40 Second

ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ડિપોર્ટેશન અંગે ટ્વીટ
15 બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી કરાઈ હકાલપટ્ટી
હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા તમામ બાંગ્લાદેશી
ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા મામલે પણ કરાઈ કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયા હતા
અન્ય બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ કરવાની તૈયારીઓ
