Read Time:51 Second
રાજકોટ બ્રહ્માકુમારીજ સેવા કેન્દ્ર રાજકોટ નાં ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા શિવ પ્રદર્શન સ્ટોલ તેમજ ૫૧ કિલો ઘી નાં પશુપતિ નાથ મહાદેવ નાં દર્શન નો લાહાવો તેમજ મહા આરતી વિવિધ ભાવિક ભકતજનો એ ઉત્સવપૂર્વક લીધો આ પ્રસંગે સર્વ ભાવિકભક્તો શિવરાત્રી મનાવી રહ્યા છે આ સુંદર આયોજન માટે સેવા કેન્દ્ર નાં બીકે ગીતાબેન તેમજ બીકે ભાઈઓ બહેનો તેમજ સોસાયટી નાં ભાવિક ભકતો મોટી સંખ્યા માં જોડાયા હતા

