
Read Time:42 Second
ગાંધીનગર શેરથા ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાતનાં માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવેલ છે.ગુજરાત સરકાર દ્વારા પ્રજાપતિ સમનાજને સમાજનું સંકૂલ બનાવવા માટે ગાંધીનગર ખાતે જમીન ફાળવવામાં આવેલ છે તેનો આભાર વ્યક્ત કરવા આ સમ્મેલન યોજવામાં આવ્યું હતું. આ સંકૂલનો ઉપયોગ સામાજિક તથા શિક્ષણ અને સમાજના અન્ય કાર્યક્રમો કરવા માટે કરવામાં આવશે જેનો લાભ સમસ્ત પ્રજાપતિ સમાજને મળશે.

