રાજેન્દ્રકુમારને જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગની ફિલ્મોએ સિલ્વર/ગોલ્ડન જયુબિલી હોવાથી જયુબિલીકુમાર અભિનેતા તરીકે નામના પ્રાપ્ત કરનાર સફળ અભિનેતા રાજેન્દ્રકુમારને...