Read Time:27 Second
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગની ફિલ્મોએ સિલ્વર/ગોલ્ડન જયુબિલી હોવાથી જયુબિલીકુમાર અભિનેતા તરીકે નામના પ્રાપ્ત કરનાર સફળ અભિનેતા રાજેન્દ્રકુમારને આપણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવીએ.તેમનો જીવનકાળ 20/07/1927 થી 12/07/1999 સુધીનો રહ્યો હતો.
