Read Time:27 Second
આપણા કોઈના પણ જીવનમાં જયારે જયારે કોઈ દુઃખ કે મુશ્કેલી આવે ત્યારે આપણે જે દેવી-દેવતાની પૂજા કરતા હોય તેને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી.આમ કરવાથી આપણને દુઃખ સહન કરવાની શક્તિ મળશે અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ અવશ્ય મળશે.
