News Visitors : 132
0
0
Read Time:22 Second
દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ નિરંતર આવ્યા જ કરે છે. આપણે ભલે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાથી પસાર થઈ રહ્યા હોય પરંતુ દર્દ-દુખને છુપાવીને,મુખ પર હાસ્ય રાખવું પડતું હોય છે તેનું નામ જ જિંદગી કહેવાય.
