0
0
Read Time:24 Second
ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે અને ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે.આપની પાસે શું છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર ખુશી અને સુખ-દુ;ખ નિર્ભર કરે છે.