વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

News Visitors : 5
0 0
Spread the love
Read Time:1 Minute, 3 Second
  • વલસાડ જિલ્લાના કપરાડા રોહીયાળ તલાટ ગામમાં ની ગોઝારી ઘટના
  • પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત ,1 નો બચાવ
  • વાપી ની KBS કોલેજ ના 8 વિદ્યાર્થીઓ નું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું
  • 2 રીક્ષામાં ફરવા ગયા હતા વિદ્યાર્થીઓ

Valsad News: વલસાડ(Vapi)નાં કપરાડામાં રોહીયાળ તલાટ ગામે (Talat village)ગોઝારી(Gojari) ઘટના બની હતી. પાંડવ કુંડમાં ડૂતી જતા 4 લોકોના (students)મોત થયા હતા. જ્યારે એક બચાવ થયો હતો. વાપીનાં યુવક-યુવતીઓનું ગ્રેપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. મૃતકોમાં 2 યુવક અને 2 યુવતીઓનો સમાવેશ થાય છે. બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ તપાસ હાથ ધરી હતી. એક સાથે 4 ના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
News