Read Time:27 Second
રાજકોટ નાં સામજિક સેવાકીય પ્રવૃતિઓ કરતા કાંતિભાઈ ભૂત જેવો પ્લાસ્ટિક મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યા છે જાહેર જનતા ને પ્લાસ્ટિક નહિ વાપરવા પોતે સ્વ ખર્ચે થેલીઓ વિતરણ કરી રહ્યા છે આટલી ઉંમરે આ સેવા ને સો સો સલામ
