Read Time:44 Second
ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલે શનિવારેના રોજ ભગવદગીતા પર હાથ રાખીને યુ.એસ તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે શપથ લીધા.શપથ લીધા છે.પછી તેમણે કહ્યું હતું કે ઘણા લોકો કહે છે કે અમેરિકન ડ્રીમ ખતમ થઈ ગયું છે, પરંતુ તેમણે એ જોવું જોઈએ કે હું અમેરિકન ડ્રીમને જીવી રહ્યો છું. કાશ પટેલનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો તેમ ની નિમણૂક અમેરિકા સહિત સમગ્ર ભારત અને ગુજરાત માટે ગૌરવ છે. સમાન છે.

