News Visitors : 108
0
0
Read Time:24 Second
ગુજરાતી ફીલ્મોના ૭૦ થી 80ના દાયકના સુપરસ્ટાર,ગુજરાતી રંગભૂમિના અભિનય સમ્રાટ,ગુજરાતનું ગૌરવ,નેતા,દિગ્દર્શક, નિર્માતા અને લાખો લોકોના પ્રિય ઉપેન્દ્ર ત્રિવેદીને આજે જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
