રાકેશ ઝુનઝુનવાલાને સેબીએ ફટકાર્યો રૂ.37 કરોડનો દંડ

રાકેશ ઝુનઝુનવાલાને સેબીએ ફટકાર્યો રૂ.37 કરોડનો દંડ

0 0
Spread the love
Read Time:1 Minute, 18 Second

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી) દ્વારા શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા સહિતના 10 લોકોને સેબીએ 37 કરોડ રુપિયાનો દંડ ફટકારી સપાટો બોલાવ્યો છે.વર્ષ 2016માં ઈનસાઈડર ટ્રેડિંગનો એક કેસ થયો હતો.એપટેક નામની એજ્યુકેશન કંપનીમાં ઝુનઝુનવાલા સહિતના 10 લોકો પ્રમોટર હતા.આ કંપનીના શેરમાં ઝુનઝુનવાલા પર ઈનસાઈડર ટ્રેડિંગના આરોપ લાગ્યા હતા.જેના પગલે સેબી દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે.આ કેસમાં રાકેશ ઝુનઝુનવાલાને 18 કરોડ અને તેમના પત્નીને 3.2 કરોડ રુપિયા સેબીને દંડ પેટે આપવા પડયા છે અને બીજા લોકો પાસે પણ કુલ મળીને 37 કરોડ રુપિયા દંડ ફટકાર્ય છે.આ પહેલા ઝુનઝુનવાલા પરિવારે જ આ મામલામાં સેટલમેન્ટ કરવા માટે સેબીને અપીલ કરી હતી પરંતુ તે ગ્રાહય રાખવામા આવેલ ન હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ