ગુજરાતમાં મોટાભાગના જીલ્લોમાં ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જે ખુશીના સમાચાર ગણાય. છે. ડેમની જળ સપાટીમાં દર કલાકે એક સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે.ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2.5 ફૂટનો વધારો નોંધાયો છે. હાલ ડેમની જળ સપાટી 116.17 મીટર છે.રાજયમાં હજી વધુ વરસાદ થાય તેવી સકયતા જોવાએ રહી છે જેનાથી નર્મદની જળ સપતીમાં હજી વધારો થશે જેનો સૌથી વધારે લાભ ખેડૂતોને મળશે.