વર્તમાન પેઢીના લગભગ તમામ સંતાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેમના માટે પૈસા જ સર્વસ્વ છે સંબંધો નહીં.માબાપ સંતાનોને અનેક તકલીફો વેઠીને મોટા કરે છે પરંતુ જ્યારે તેઓ ઘરડા થઈ જાય છે ત્યારે તેમની દેખભાળ કરવામાં સંતાનો કેટલા નાટક કરતાં હોય છે.તમારા જીવતા જીવ જો તમામ સંપતિ સંતાનોના હવાલે કરી દેશો તો તમારે ઘરડા ઘરમાં જવાનો વારો આવશે.