Read Time:27 Second
આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ,સારા કામો કરીએ છીએ અને જાણતા અજાણતા ક્યાક ખોટું-પાપ પણ કરતાં હોઈએ છીએ.આ સૃષ્ટિનો સર્જનહાર-ભગવાન સમય આવે બધાંનો હિસાબ બરાબર કરી દે છે.આથી ઈશ્વરે આપેલું જીવન એવું જીવીએ કે આપણાં મૃત્યુ બાદ પણ દુનિયા આપણને પ્રેંમપૂર્વક યાદ કરે.