આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાનું છે.

આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાનું છે.

0 0
Spread the love
Read Time:27 Second

આપણે બધા જીવનભર બધુ ભેગું કરવામાં વ્યસ્ત રહીએ છીએ અને એ ભ્રમમાં જીવીએ છીએ કે આ બધુ મારૂ છે. હકીકતમાં જીવનમાં આપણને જે કઈ મળ્યું છે અથવા મળી રહ્યું છે તે આપના કર્મોને આધીન છે અને તે ઈશ્વરે આપેલું છે.આપણ પાસે જે કોઈ છે તેને ઈશ્વરની ભેટ સમજીને આનંદ માણીશું તો જીવન ધન્ય થઈ જશે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ