0
0
Read Time:21 Second
આ દુનિયામાં કોણ શું કામ કરે છે,કેમ કરે છે તેનો વિચાર કર્યા વગર આપણે શું કરવાનું છે અને આપણો ધર્મ-ફરજ અને જવાબદારી શું છે તેનો વિચાર કરીશું તો ચોક્કસ દુખી થવાનો સમય નહીં આવે અને શુક-શાંતિ પ્રાપ્ત થશે.