News Visitors : 122
0
0
Read Time:31 Second
ભારતમાં કોરોના વાયરૂસના નવા વૅરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ કર્ણાટકમાં નોંધાયા હોવાનું બહાર આવતા ભારત સરકારનું કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દોડતું થઈ ગયું છે અને દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરેક નાગરિકે કોરોનાંની રસીના 2 ડોઝ તાત્કાલિક લઈ લેવા જોઈઈ અને માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઈએ.
