News Visitors : 126
0
0
Read Time:32 Second
ઘણા બધા વ્યક્તિઓ સારા સારા કપડાં પહેરીને અને મોઢા પર હાસ્ય રાખતા હોય છે જેનાથી લોકો આકર્ષિત થતાં હોય છે અને તેમણે સારા વ્યક્તિ માનીને તેમના પર ખૂબ મોટો વિશ્વાસ કરતાં હોય છે. આમાના ઘણા વ્યક્તિઓ છળ કપટ કરનારા હોય શકે છે.આથી જ સાઈરામ દવે કહે છે કે માણસની સાચી ઓળખાણ તેના ચહેરા અને કપડાના આધારે ના કરશો.
