0
0
Read Time:27 Second
શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે પૂજાનું વિશેષ મહત્વ છે.શનિદેવ મંત્રનો જાપ કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે.શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.જે લોકો પર શનિની સાડા સાતી પનોતી ચાલતી હોય છે તેમને પણ શનિનાં પ્રકોપથી રાહત મળે છે.