દરેક વ્યક્તિના જીવનમાં અમુક વ્યક્તિઓનું ખુબજ મહત્વ હોય છે.આપણે જે કોઈ કામ-ધંધો-વ્યવસાય કરતાં હોઈએ પરંતુ આપના જીવનમાં જે મહત્વના વ્યક્તિ છે તેને પૂરતો સમય આપી આનંદ માળો.સમય વીતી જસે અને પોતાના સાથે વિતાવેલો સમય જીવનમાં મધુર યાદ બની રહી જશે.શું ખબર આવનાર ભવિષ્યમાં આપણને આપણા પ્રિયજનો સાથે સમય વિતાવવાનો મોકો મળે કે ના મળે?