રાજ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવાનું છે. જયારે 3 માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ થશે. અતયાર સુધી જોવા મળતું હોય છે કે વિધાનસભામાં ધારાસભ્યો ચર્ચા દરમિયાન બોલવામાં ભાન ભૂલી જ જતા હોય છે.આ સમયે ગુજરાત વિધાનસભાએ અસંસદીય શબ્દો તથા શબ્દપ્રયોગોની જાહેર કરેલી યાદી ધારાસભ્યોને પણ કામ આવે છે