યુક્રેનમાં કિવ-ખાર્કિવ યુદ્ધના મેદાન

યુક્રેનમાં કિવ-ખાર્કિવ યુદ્ધના મેદાન

0 0
Spread the love
Read Time:41 Second

યુક્રેન પર રશિયાના હુમલાના દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા કહયું. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરી.વિશ્વના દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરે છે.યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો હતો જેમાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા.

Avatar

About Post Author

admin1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
News