News Visitors : 199
0
0

Read Time:24 Second
અર્ધનારીશ્વર ભગવાનનું સ્વરૂપ ઔલોકિક છે.શિવ નરના દ્યોતક છે તો શક્તિ નારીની. તેઓ એકબીજાના પુરક છે. શિવ વગર શક્તિનું અથવા શક્તિ વિના શિવનું કોઈ અસ્તિત્વ જ નથી, શિવ અકર્તા છે. તેઓ સંકલ્પ માત્ર કરે છે; શક્તિ સંકલ્પ સિદ્ધી કરે છે.

