News Visitors : 241
0
0

Read Time:22 Second
મનુષ્ય સામાજિક પ્રાણી છે અને પરિવાર સાથે રહેવા ટેવાયેલો છે.પરિવારમાં બધાના વિચાર અને વર્તન અલગ અલગ હોય છે.આથી થોડું સહન કરીને અથવા થોડું જતું કરીને પરિવારમાં રહેશો તો જીંદગી જીવવા જેવી લાગશે નહીં તો જીંદગી બોજ બની જશે.

