VADODARA : પેટ્રોલ પંપ પર સિક્કા લેવાનો ઇનકાર, પોલીસ બોલાવવી પડી

VADODARA : પેટ્રોલ પંપ પર સિક્કા લેવાનો ઇનકાર, પોલીસ બોલાવવી પડી

News Visitors : 5
0 0
Spread the love
Read Time:55 Second
VADODARA : પેટ્રોલ પંપ પર સિક્કા લેવાનો ઇનકાર, પોલીસ બોલાવવી પડી

વડોદરામાં તાંદલજા-સનફાર્મા રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે. આ પંપ પર ગતરાત્રે સ્થાનિક આધેડે રૂ. 150 નું પેટ્રોલ ભરાવ્યું હતું. જેની ચૂકવણી તેમણે રૂ. 10 ના 15 સિક્કાઓ આપીને કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફિલરે તમામ સિક્કાઓ સ્વિકારવાનો ઇનકાર કર્યો (PETROL PUMP REFUSE TO ACCEPT RS. 10 COIN – VADODARA) હતો. અને માત્ર પાંચ જ સિક્કા અને બાકીનું રોકડથી અથવા અન્ય રીતે પેમેન્ટ કરવામાં આવે તેવો આગ્રહ સેવ્યો હતો. જે બાદ ગ્રાહક અને ફિલર વચ્ચે રકઝક થઇ હતી., વાત વણસતા ફિલરે પેટ્રોલ પરત કાઢી લેવા જણાવ્યું હતું. જેથી ગ્રાહકે હોબાળો મચાવતા પોલીસને બોલાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
News