
Read Time:42 Second

સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વીરપુરમાં (Virpur) આવીને સ્વામી માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જો કે, આ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે.
