
Read Time:48 Second

86 વર્ષની જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા
સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક અવોર્ડથી સન્માનિત
ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ તેમને મળ્યા હતા
પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર, 86 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. રજનીકુમાર પંડ્યા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક અવોર્ડથી સન્માનિત થયા હતા. વર્ષ 2003 માં કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. આ સાથે તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ પણ મળ્યા હતા.
