
Read Time:30 Second
રાજકોટ ABVP દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય ખાતે આવેદન આપવા છતાં શિક્ષણ નાં વિવિધ પ્રશ્નો માં કોઈ કાર્યવાહી નહિ કરતા આજરોજ એ બી વી પી દ્વારા રજૂઆત પરંતુ અધિકારી હાજર નાં હોવાથી મહા મંત્રી ભાર્ગવ ચૌહાણ સહિત નાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

