
Read Time:47 Second
તા.22 એપ્રિલ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ માસૂમ દેશવાસીઓને જે બેરહેમીથી માર્યા છે તેનાથી સમગ્ર દેશવાશીઑ દુખી છે સૌ પીડિત પરિવાર સાથે પૂરો દેશ સાથે છે.આ હુમલો ફક્ત બેબસ પર્યટકો પર નહીં પરંતુ દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારથી આતંકવાદીઓને આપ્યો કડક સંદેશ આપતા જણાવ્યુ કે જમણે આ હુકલો કર્યો છે તે આતંકીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે અને મળીને જ રહેશે.

