વર્તમાન સમયમાં AI ટુલનો સુવિધા માટે ઉપયોગ ખુબજ ઝડપથી વધી રહ્યો છે ત્યારે તેના ઉપયોગમાં કેટલીક સાવધાની રાખવી પણ અત્યંત આવશ્યક છે.આ બાબતે રાજ્યના નાગરિકોને સાચી જાણકારી મળી રહે તેના માટે ગુજરાત પોલિસ દ્વારા ખુબજ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે.જો આપણે AI ટુલનો ઉપયોગ કરતી વખતે નીચે ફોટોમાં જણાવેલ બાબતોનું ધ્યાન રાખીશું તો કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં નહીં મુકાઈએ તેવા ઉમદા અભિગમથી ગુજરાત પોલિસનો આ પ્રયાસ પ્રસંસનીય અને આવકારદાયક ગણાય.આ માહિતીનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય તેના માટેનો અમારો પણ પ્રયાસ છે.સાવચેતી એ જ સલામતી.